About Us

મુકેશ અેન. ઠક્કર

આદરણિય જ્ઞાતિબંધુઓ
"નમસ્કાર"
ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન સંચાલિત મેરેજબ્યુરો નેજા હેઠળ ‘રઘુવંશી હસ્તમેળાપ.કોમ” વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. આજના સમયમાં લગ્નોત્સુક સંતાનો માટે યોગ્ય અને મનપસંદ પાત્ર શોધવું ખરેખર કઠીન કાર્ય છે. આ કઠીન કાર્ય સરળ થાય તે હેતુથી જ સમાજે આ વેબસાઈટ બનાવવાનું મહત્વનું પગલું હાથ ધર્યું. સમાજના પ્રમુખ શ્રી વિનોદભાઈના સક્રિય અને દષ્ટી પૂર્વકના માર્ગદર્શન નીચે ટીમમેરેજ બલ્યુરો કામકરી રહી છે. આજના ટેકનોલોજીના યુગમાં યુવાનો પાત્ર પસંદગી માટે વેબસાઈટને પ્રાથમિકતા આપતા હોય છે. એ બાબતને ધ્યાનમાં રાખીને યુવાનો તથા સમાજના પરીવારોને સરળતા રહે તે હેતુથી આ વેબસાઈટનું નિમાઁણ કરવામાં આવ્યું છે.


આ વેબસાઈટમાં નૂખ,શિક્ષણ,વ્યવસાય,નોકરી,ઉંમર,ઊંચાઈ પ્રમાણે ઉમેદવારનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. મોબાઇલ એપ દ્વારા આ વેબસાઈટને ખોલી તેમાંથી પોત-પોતાને ગમતાં અને લાયક પાત્રની માહિતી મેળવી શકાશે.


આ વેબસાઈટમાંથી માહિતી મેળવવા માટે રજીસ્ટ્રેશન કરવાવવું અનિવાર્ય છે. વેબસાઈટના રજીસ્ટ્રેશન માટે હાલ કોઈ ફી રાખવામાં આવી નથી.વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીની મદદથી કામસહેલા અને સમયસર થાય છે. ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજને સમયને પારખીને સમય સાથે ચાલવા માટે “રઘુવંશી હસ્તમેળાપ.કોમ” “ નામની વેબસાઈટ બનાવીને નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આશા છે કે આ વેબસાઈટ આપણા સમાજના તમામ લગ્નોત્સુક યુવાન-યુવતીઓને અત્યંત મદદરૂપ થશે જ. ઉપરાંત તેમના પરીવારજનો માટે આ વેબસાઈટ આશીવાદ સમાન સાબિત થશે. ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન સમાજના આ નવલાં કાર્યમાં આપ સૌનો હુંફાળો સાથ સહકાર મળ્યો જ છે તે માટે હું આપ સૌનો હૃદય પૂર્વક આભાર માનું છું. આ વેબસાઈટ થકી સમાજના લગ્નોત્સુક યુવાન-યુવતીઓને મનપસંદ પાત્ર તો મળશે જ એની સાથે સાથે સમાજના પરીવારોની માહિતી પણ આમાં એકત્ર થશે જે આપણને ભવિષ્યમાં સમાજના વિકાસ કાર્યો માટે ઉપયોગી થશે.


આ વેબસાઈટ નિમણિમાં સમાજના જે કોઈ સભ્યોએ તન,મન અને ધનથી સહયોગ આપ્યો છે તે માટે અમે આભારી છીએ. સમાજ દ્વારા નિ:શુલ્ક વેબસાઈટનો લાભ વધુમાં વધુ લોકો લેશે તો સમાજ દ્વારા કરાયેલું આ ભગીરથ કાર્ય સાર્થક થશે.


યોગ્ય પાત્ર પસંદગી પછી થયેલા લગનો સમાજને એક નવી રાહ ચીંધશે અને સમાજના ઉત્કર્ષ માટે સહયોગી બનશે. વેબસાઈટ નિમાઁણના કાર્યથી નવી પેઢી સમાજ સાથે જોડાશે તે એક આનંદની વાત છે.

લી. મુકેશ અેન. ઠક્કર
કન્વીનર ટીમ મેરેજબ્યુરો, ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન અમદાવાદ.

Los Angeles

રીટાબેન આર ઠક્કર

આદરણિય જ્ઞાતિબંધુઓ
"સાદર પ્રણામ"
જમાનો બદલાય તેમ માધ્યમ પણ બદલાય છે. વાતચીત માટે, માહિતીના આદાન-પ્રદાન માટે અને એકબીજા સાથે જોડાયેલા રહેવા માટે. અત્યારના ડિજિટલ યુગમાં દરેક વ્યક્તિને સમય સાચવવો હોય છે અને એટલે જ, શ્રી રઘુવંશી લોહાણા સમાજ દ્વારા પણ એક ડિજિટલ પહેલ કરવામાં આવી છે. દીકરા-દીકરીઓ માટે 'જીવનસાથી પરિચય મેળો' ખુબ સફળતાપૂર્વક અને આનંદથી પૂર્ણ થયો. સમાજશ્રેષ્ઠીઓને વંદન અને તેમાં સાથ - સહકાર આપનારને અભિનંદન. આપને જણાવતા આનંદ થાય છે કે એક ઉત્કૃષ્ટ રીતે મોબાઈલ એપ્લિકેશનનું ડિઝાઇનિંગ થયું છે, જેમાં આપ સરળતાથી આપને જોઈતા મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પસંદગી તરફ આગળ વધી શકો. જેમ કે, 1. વય મર્યાદા પ્રમાણે 2. શારીરિક દેખાવ અને વજન પ્રમાણે 3. ભણતર (એજ્યુકેશન ક્વોલિફિકેશન) 4. વ્યક્તિગત શોખ આ રીતના પસંદગીધોરણ સાથે રજીસ્ટ્રેશન કરીને આપ આપને યોગ્ય લાગતા બાયોડેટાને તમારા મોબાઈલમાં મેળવી શકશો. સમય અને પસંદગી ધોરણને ધ્યાનમાં રાખીને સાચી દિશામાં આગળ વધી શકવા માટેનું આ એક મહત્વનું પગલું સમાજ દ્વારા ભરવામાં આવ્યું છે. આશા છે કે આપ સૌ અમારી સાથે જોડાશો અને આપના જીવનના અતિ મૂલ્યવાન નિર્ણય વખતે અમે આપની સાથે ઉભા છીએ તે બાબતનો ગર્વ અને આનંદ છે.

લી. રીટાબેન આર ઠક્કર
પ્રમુખશ્રી મહિલા મંડળ, ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન અમદાવાદ.

Los Angeles

હરીલાલ તેજારામ ઠક્કર

વ્હાલા જ્ઞાતિશ્રેષ્ઠીઓ,
"સૌને જય જલારામ"....
સમાજ ના દરેક વાલી ને સતાવતો પશ્ર એટલે દિકરા દિકરીનું વેવિશાળ.આજ ના સમય ની તાતી જરૂયાત ને અનુલક્ષી મુકેશભાઇ તથા તેમની મેરેજ બ્યુરો ટીમ જે ખંત પુવઁક કાયઁ કરી રહેલ છે તે ખરેખર ધન્યવાદ ને પાત્ર છે.પૂ.જલારામ બાપા ની કૃપા થકી આવા સમાજ ઊપયોગી કાયોઁ તમારી ટીમ તથા તમો કરતા રહો તેવી પૂ.બાપા ને પ્રાર્થના.આ સમસ્યાને હળવી કરવા માટે ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન અમદાવાદ દ્વારા એક અદ્યતન વેબસાઈટ બનાવવામાં આવી છે.આ વેબસાઈટ બનાવવામાં આપણા સમાજ ના યુવાન શ્રી હાર્દિકભાઈ ઠક્કરે (હસમુખભાઈ ભાણજીભાઈ ) અંગત રસ લઈ વેબસાઈટ બનાવવામાં ખૂબ જ સમય ફાળવ્યો છે.સમાજવતી હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું તથા આ વેબસાઈટ બનાવવા માટે ઉદાર હાથે આર્થિક સહયોગ આપનાર સર્વ દાતાઓનો પણ આભાર માનું છું.

લી. હરીલાલ તેજારામ ઠક્કર
મંત્રીશ્રી, ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન અમદાવાદ.

હોદ્દેદાર શ્રી - ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન - અમદાવાદ

પ્રમુખશ્રી વિનોદભાઈ એસ. ઠક્કર

મંત્રીશ્રી હરીલાલ તેજારામ ઠક્કર

મંત્રીશ્રી હર્ષદરાય એચ ઠક્કર

સહમંત્રીશ્રી જલારામભાઈ​ કે ઠક્કર

સહમંત્રીશ્રી કમલેશભાઈ બી ઠક્કર

કાયાઁલય મંત્રીશ્રી અરવિંદભાઈ ઠક્કર

કાયાઁલય મંત્રીશ્રી મધાલાલ પી ઠક્કર

ખજાનચી હસમુખભાઈ બી ઠક્કર

ખજાનચી વસંતભાઈ ઠક્કર

ટીમ મેરેજબ્યુરો ના સભ્યો - અમદાવાદ

ધીરુભાઈ. આર. ઠક્કર

વસંતલાલ. એચ.ઠક્કર

ચંદુભાઈ. એ. ઠક્કર

શંભુભાઈ પી ઠક્કર

હરિભાઈ. બો. ઠક્કર

હર્ષદભાઈ. એસ.ઠક્કર

જલારામભાઈ​ કે ઠક્કર

કમલેશભાઈ બી ઠક્કર

નરેન્દ્રભાઈ. એન. ઠક્કર

નિમેશભાઈ. એચ. ઠક્કર

કિરીટભાઈ પુજારા

હર્ષદરાય. એચ. ઠક્કર

વિપુલભાઈ. પુજારા(કુવાળા)

યોગેશભાઈ. એસ. તન્ના

હસમુખભાઈ. એમ. ઠક્કર(હસુબા)

રસિકભાઈ. આઇ. ઠક્કર

હિતેશભાઈ.એફ. ઠક્કર

મહિલા સભ્યો-ટીમ મેરેજબ્યુરો

રીટાબેન આર . ઠક્કર

ભાવનાબેન વી. ઠક્કર

કૈલાસબેન ડી. ઠકકર

ગીતાબેન એસ. ઠક્કર

હિનાબેન એસ. ઠક્કર

રીંકુબેન ઠક્કર

દક્ષાબેન ઠક્કર

સરોજબેન એસ. કોટક

માનસીબેન ઠક્કર

વીણાબેન આર. ઠક્કર

અનિતાબેન આર. તન્ના

પીનલ એસ. ઠક્કર

ટીમ મેરેજબ્યુરો અમદાવાદ

 • શ્રી મુકેશ અેન. ઠક્કર - 94268 65681
 • શ્રી વી અેચ. ઠક્કર - 93270 05740
 • શ્રી ચંદુલાલ અમૃતલાલ મારફતીયા - 98250 30574
 • શ્રી વિપુલભાઇ કાન્તીભાઇ ઠક્કર - 99784 42444
 • શ્રી હર્ષદરાય અેચ. ઠક્કર - 98984 95674
 • શ્રી કમલેશ બી. ઠક્કર - 98255 76601
 • શ્રી શભુલાલ પાગજીભાઇ ઠક્કર - 99525 37180
 • શ્રી યોગેશ અેસ. ત‌ન્ના - 94260 71701
 • શ્રી હર્ષદભાઇ અેસ. ઠક્કર - 81606 89897
 • શ્રી કિરિટભાઇ પુજારા - 99789 36295
 • શ્રી ધિરુભાઈ રઘુરામભાઈ ઠક્કર - 98250 27411
 • શ્રી રસીકલાલ ઇશ્વરભાઇ ઠક્કર - 98795 28775
 • શ્રી હરીભાઇ ભગવાનભાઇ ઠક્કર - 98258 41858
 • શ્રી જલરામભાઇ ખીમજીભાઇ ઠક્કર - 98377 78218
 • શ્રી મધાલાલ ઠક્કર - 94293 01130
 • શ્રી નરેન્દ્રભાઇ નારણલાલ ઠક્કર - 99251 46141
 • શ્રી ભરત ચીમનલાલ - 98254 12605
 • શ્રી હસમુખભાઇ મનસુખરામ - 93777 99160
 • શ્રી નિમિષ હરિભાઇ ઠક્કર - 98252 52952

મહિલા સભ્યો-ટીમ અમદાવાદ

 • રીટાબેન અાર. ઠક્કર - 98250 05707
 • ભાવનાબેન વી. ગોકલણી - 98251 27003
 • અનિતાબેન અાર. તન્ના - 99241 20129
 • રિન્કુબેન આર. ઠક્કર - 99988 81312
 • વીણાબેન આર. ઠક્કર - 96873 01112
 • હિનાબેન અેસ ઠક્કર - 98986 99647
 • કૈલાસબેન ડી. ઠક્કર - 94286 01763
 • ગીતાબેન સુરેશભાઇ ઠક્કર - 99784 42908
 • સરોજબેન અેસ. કોટક - 94281 00008
 • માનસીબેન અેમ. ઠક્કર - 99090 44388
 • દ‌‌‌‌‌ક્ષાબેન અેચ. ઠક્કર - 98242 65551
 • પિનલ અેસ. ઠક્કર - 97129 05707

ટીમ મેરેજબ્યુરો – ડીસા

 • શ્રી ભગવાનભાઈ બંધુ - 98256 38643
 • શ્રી બાબુલાલ બી. ઠક્કર - 98795 11011
 • શ્રી અતુલભાઈ એસ. ઠક્કર - 98243 13713
 • શ્રી અાનંદભાઈ પી. ઠક્કર - 98249 67457
 • શ્રી દિનેશભાઇ વિ. મજેઠિયા - 98254 36096
 • શ્રી રજનીભાઇ બિ. ઠક્કર - 97141 11127
 • શ્રી સુરેશભાઇ એન. ઠક્કર - 98256 38597
 • શ્રી સુરેસભાઇ ‌દેવ - 98240 57729
 • શ્રી ચારુબેન બી. ઠક્કર - 90999 23008
 • શ્રી મીનાબેન દિનેસભાઈ મજેઠિયા - 98795 21799
 • શ્રી રંજનબેન સુરેશકુમાર ઠક્કર - 94299 73491

ટીમ મેરેજબ્યુરો – હારિજ

 • શેઠ શ્રી પ્ર​વિણભાઈ એમ. ઠક્કર - 94267 08749
 • શ્રી બાબુલાલ બી. ઠક્કર - 98795 11011
 • શ્રી નિલેશભાઇ એફ. ઠક્કર - 98795 23028
 • શ્રી ભરતભાઇ સી ઠક્કર - 98254 12605
 • શ્રી રમેશભાઈ એમ. ઠક્કર - 98795 09018
 • શ્રી ગુણવંત પી. ઠક્કર - 98250 27837
 • શ્રી નિસગૅ ઍચ. ઠક્કર - 98795 66494
 • શ્રી રાજેશ વી ઠક્કર - 94270 81678
 • શ્રી શીતલબેન શૈલૅષકુમાર ઠક્કર - 99794 36002

ટીમ મેરેજબ્યુરો – પાલનપુર

 • શ્રી ડૉ. વસંતભાઇ ગણાત્રા - 98243 30413
 • શ્રી ભાવેશ કે. ઠક્કર - 94265 15504
 • શ્રી દિલીપભાઇ પી. અખાણી - 94265 15501
 • શ્રી ડૉ. મહેશભાઇ ઠક્કર - 98986 08555
 • શ્રી હાદીઁક એલ. ઠક્કર - 99097 62008
 • શ્રી જગદીશભાઇ ડી. હાલાણી - 98253 57033
 • શ્રી કમલેશભાઈ આર. આચાયઁ - 9729922253
 • શ્રી મહેશભાઇ સી. હાલાણી - 97273 79979
 • શ્રી મુકેશ ટી. ઠક્કર - 98795 25118
 • શ્રી નરોતમભાઇ બી. ઠક્કર - 98795 32059
 • શ્રી નવીનભાઇ સી. ગોકલાણી - 94284 77791
 • શ્રી રમેશભાઇ વી. અખાણી - 94280 24808
 • શ્રી ભાવનાબેન ડી. ઠક્કર - 94283 25898
 • શ્રી રુપલબેન કે. આચાયઁ - 94297 14265
 • શ્રી રેખાબેન ડી. અખાણી - 78747 47483
 • શ્રી રુપલબેન કે. આચાયઁ - 94297 14265
 • શ્રી પ્‌વિણાબેન એમ. અખાણી - 94261 55037

ટીમ મેરેજબ્યુરો – ભાભર

 • શ્રી પોપટલાલ અખાણી - 94265 15500
 • શ્રી ચંદ્રકાંત અેમ. અખાણી - 98252 34933
 • શ્રી કે. ટી. ઠક્કર- 98250 22919
 • શ્રી રમેશભાઇ અેન. ઠક્કર - 94276 38447
 • શ્રી દીપીકાબેન જે. ઠક્કર - 94281 76877
 • શ્રી ધરતીબેન બી. ઠક્કર - 98243 21047

ટીમ મેરેજબ્યુરો – મહેસાણા

 • શ્રી સુરેશભાઈ આખાણી - 94266 22924
 • શ્રી પ્રવીણભાઈ પી. ઠક્કર - 94260 40621
 • શ્રી નિરંજનભાઈ વિ. ઠક્કર - 73838 17955
 • શ્રી મેહુલભાઈ જે. ઠક્કર - 99251 66779
 • શ્રી કલ્પેશભાઈ આર. ઠક્કર - 98241 62208
 • શ્રી ગુણવંતભાઈ તન્ના - 73830 25201
 • શ્રી અશોકભાઈ ડી. ગણાત્રા - 93273 24931
 • શ્રી ભારતિબેન પી. ઠક્કર - 94081 29602
 • શ્રી ઇન્દિરાબેન ઠક્કર - 94276 84333
 • શ્રી લિલાબેન આર. ઠક્કર - 94276 81894

ટીમ મેરેજબ્યુરો – પાટણ

 • શ્રી પી. સી. અખાણી- 99135 88467
 • શ્રી રાજુભાઇ અે. ઠક્કર- 97376 77376
 • શ્રી મહેશભાઇ અેન. ઠક્કર- 99250 71190
 • શ્રી મહેશભાઇ અેન. ઠક્કર- 97129 44467
 • શ્રી હષૅદભાઇ કે. હાલાણી - 83472 01296
 • શ્રી રમેશભાઇ ટી. ઠક્કર - 98791 14971
 • શ્રી કનુભાઇ પી. અખાણી - 97121 18543
 • શ્રી કમલ અાર. ચંદારાણા - 98252 90374
 • શ્રી જીઞ્નેશ અેમ. પુજરા - 97277 53609
 • શ્રી સુરેશકુમાર ટી. ઠક્કર- 98255 04972
 • શ્રી રમીલાબેન અેચ. ઠક્કર- 91571 80326
 • શ્રી જીંગલ ઠક્કર - 84879 01585
 • શ્રી હષાૅબેન પી. અખાણી - 97129 44467
 • શ્રી ગીતાબેન અેલ. ઠક્કર- 99041 10301
 • શ્રી કંચનબેન અેન. ઠક્કર- 99093 61093

ટીમ મેરેજબ્યુરો – દિયોદર

 • શ્રી ડો. દીપકભાઇ પી. ઠક્કર - 94263 17926
 • શ્રી ધીરૂભાઈ જે. હાલાણી - 94294 30494
 • શ્રી શૈલેષભાઇ અેસ. કાનબાર - 98794 68284
 • શ્રી પવિણાબેન અેન. ઠક્કર - 94270 44590

ટીમ મેરેજબ્યુરો – ગાંધીધામ

 • શ્રી ગિરીશભાઇ આર. ઠક્કર - 98250 18810
 • શ્રી પી. ટી. ઠક્કર - 98251 44201
 • શ્રી દિનેશભાઇ કોટક - 98252 25570
 • શ્રી જીગનેશ ઠક્કર - 99798 80211
 • શ્રી સુરેશભાઇ ઠક્કર - 94262 15347
 • શ્રી રક્ષાબેન જી. ઠક્કર - 99796 57924
 • શ્રી પુજાબેન ઠક્કર - 91576 32000
 • શ્રી પફુલાબેન અખાણી - 98250 09943
 • શ્રી પલનાબેન ઠક્કર - 98250 21039
 • શ્રી નિપાબેન ઠક્કર - 98799 95262
 • શ્રી જયશ્રીબેન ઠક્કર - 94276 78509
 • શ્રી ગાયત્રી જે. ઠક્કર - 94276 78020

ટીમ મેરેજબ્યુરો – ભૂજ

 • શ્રી જીતુભાઇ એમ. ઠક્કર - 99251 71056
 • શ્રી પ્રકાશભાઇ બી. ઠક્કર - 98251 34531
 • શ્રી કેતનભાઈ આર ઠક્કર - 97140 93333
 • શ્રી સુધિરભાઇ ઠક્કર - 98251 59215
 • શ્રી કૌશિકભાઇ પુજારા - 98251 91685
 • શ્રી સરોજબેન એસ ઠક્કર - 98253 37408
 • શ્રી પન્નાબેન ડી. ઠક્કર - 98242 44183
 • શ્રી માયાબેન હાલાણી - 87340 71406
 • શ્રી ભાવનાબેન ઠક્કર - 99090 72411

ટીમ મેરેજબ્યુરો – ગાંધીનગર

 • શ્રી જીતેન્દ્‌ભાઇ સેજાણી - 98246 42204
 • શ્રી અરવીંદભાઇ રઘુરામભાઇ ઠક્કર - 98254 48000
 • શ્રી મયુરભાઇ ઠક્કર - 99243 72851
 • શ્રી કુસુમબેન સી. તન્ના - 94082 71118

ટીમ મેરેજબ્યુરો થરા

 • શ્રી વી. જી. ઠક્કર - 94270 65966
 • શ્રી પ્રહલાદભાઇ અેલ. અાચાય‌ઁ - 94283 70150
 • શ્રી દિપક અેસ. ઠક્કર - 94270 65817
 • શ્રી શીલ્પાબેન અાચાય‌ઁ - 94287 70200

ટીમ મેરેજબ્યુરો અંજાર

 • શ્રી ભરતભાઇ બી. ઠક્કર - 99253 18883

ટીમ મેરેજબ્યુરો – વડોદરા

 • શ્રી કાન્તીલાલ આર. ઠક્કર- 97243 29350
 • શ્રી રસિકલાલ વ્રજલાલ - 98253 28708
 • શ્રી સુશીલાબેન કૅ. ઠક્કર - 97243 29350